24 C
Ahmedabad
Wednesday, May 7, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ માંથી ઝડપાયો નકલી પોલીસ અધિકારી; નકલી આઈકાર્ડ અને એયર ગન સાથે જમાવતો હતો રૌફ


રાજકોટ માંથી નકલી પોલીસ અધિકારી ઝડપાયો હતો. ડિપ્લોમા એન્જીંયરિંગ પૂર્ણ કર્યા બાદ સાઇબર ક્રાઇમ ઓફિસર બનવાની ઘેલછામાં આ યુવાને નકલી આઈ કાર્ડ બનાવ્યું તેમજ એયર ગન લગાવી સીન સપાતા પણ કર્યા હતા. મહાઠગ કિરણ પટેલની જેમ આ યુવાને નકલી અધિકારી તરીકે અનેક કોલેજ ના સેમિનાર ભર્યા તેમજ આવાસ યોજનાના પોતાના રહેણાંક ઉપર પણ સાઇબર કેમર ગુજરાત પોલીસ નું બોર્ડ લગાવ્યું હતું. પરંતુ ઉન્ડરગવર પોલીસ બનવાનો આ ભરખો યુવાનને જેલની અંદર લઈ ગયો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -