હાલ બાગેશ્વર ધામ સરકાર મંદિરના પીઠા ધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મૂલાકાતે છે અને બુધવારે તે દેશના પ્રથમ જ્યોતિલિંગ સોમનથ મહદેવ મંદીરે મહાદેવને શિષ ઝુકાવવા પહોંચ્યા હતા ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રથમ વખત સોમનાથ મહાદેવ મંદિર પહોંચ્યા અને મહાદેવને શિષ ઝુકાવી પૂજા અર્ચના કરી હતી મહાદેવને રૂબરૂ થયા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરમાં સંકલ્પ લીધો છે કે અહીં કથા કરીશું અને કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરીશું ભૂતકાળમાં સોમનાથ પર થયેલા હુમલાઓ સંદર્ભે પ્રતિક્રિયા આપતા ધીરેન્દ્ર સાસ્ત્રીએ કહ્યું કે ભારત હિન્દૂ રાષ્ટ્ર બનાવિશુ અને ત્યારબાદ કોઈ પથ્થર નહિ ફેકી શકે
રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિરસોમનાથ