શાપર વેરાવળ ચોકડીથી ગોડલ તરફ રાજકોટ જતા સવિસ રોડ પર 2 ફૂટનાં ગાબડાં પડી ગયા છે ભર ઉનાળે સવિસ રોડ ઉપર ગટરનાં પાણી વહેતાં થતાં વાહન ચાલકો ફસાઈ જાઈ છે કેઈનની મદદથી વાહનો બહાર કાઢવામાં આવે છે આજુબાજુના દુકાનધારકો, વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અનેક વાર હાઇવેનાં ઓથોરિટીને શાપર વેરાવળ એસોસિયેશન શાપર વેરાવળ ગ્રામ પંચાયત દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી હોય છતા સવિસ રોડની સમાર કામગીરી કરવામાં નથી આવતું આ રોડનું સમરકામ નહીં થાઈ તો લોકો દ્વારા ટોલ ભરવામાં નહીં આવે એવું જાણવા મળ્યું છે
કમલેશ વસાણી શાપર વેરાવળ રીપોટર