અરવલ્લીમાં નવજાત શિશુને તરછોડવાની ઘટના સામે આવી છે માલપુરના મુખીના મુવાડા ગામની સીમના ખેતરમાંથી નવજાત બાળકી મળી આવતા લોકો એકઠા થઈ ગયા હતા
અજાણી માતા બાળકીને છોડીને ભાગી જતાં 108 એમ્બ્યુલન્સની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને નવજાત બાળકીને સારવાર અર્થે માલપુર CHC હોસ્પિટલ ખાતે ખસેડી હતી બાળકી સ્વસ્થ હાલતમાં હોવાનું તબીબે જણાવ્યું હતું બીજી તરફ પોલીસે પણ તપાસ હાથ ધરી છે.