સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે સાયકલ શેરિંગ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટે 75 કિલોમીટરનો સાયકલ ટ્રેક બનાવ્યો છે. આ ઉપરાંત સાયકલ શેરીંગ પ્રોજેકટ પણ અમલમાં મુકાયો છે પરંતુ સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે મોટી રકમથી શરૂ કરાયેલા સાયકલ શેરીંગ પ્રોજેકટથી લોકો ભાગી રહ્યા છે. સુરતમાં ઘણા સાયકલ શેરિંગ સ્ટેન્ડ પર ભિખારીઓ અને કામદારોનો કબજો છે. ભિખારીઓએ સાયકલ સ્ટેન્ડને વરસાદી આશ્રયસ્થાનમાં ફેરવી દીધું હતું.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત