જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક દિન પ્રતિદિન વધતો જાય છે ત્યારે જૂનાગઢના ભેસાણ તાલુકાના મેંદપરા ગામની સીમ મા દીપડાએ એકસાથે ચાર લોકો પર હુમલો કરતા હોસ્પિટલ ખસેડાયા હતા, હાલ આ માનવ ભક્ષી દીપડાના હુમલાથી ભયનો માહોલ ફેલાયો છે,આ ઘટનાની ગામના સરપંચ અને 108 એમ્બ્યુલન્સ તેમજ વન વિભાગને જાણ કરતા દોડી આવ્યા હતા અને ઘાયલોને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા ,જ્યારે વન વિભાગે રેસ્ક્યુ કરી દીપડાને બેહોશ કરી પાંજરે પૂર્યો હતો,
વિનોદ મકવાણા ,જૂનાગઢ