અમરેલી – સાવરકુંડલા ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ભાજપના નેતાઓ અને સંતોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ રાજકીય પીચમાં ધૂવાધાર બેટિંગ કરતાં કાર્યકર્તાઓ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે
ક્રિકેટના મેદાનમાં કેન્દ્રીય મંત્રી રૂપાલા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ બેટિંગ સાથે ચોકકા છગ્ગા ફટકાર્યા હતા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ સિક્સ ફટકારી ક્રિકેટરોને અચંબિત કર્યા હતા આ તકે માનવ મંદિરના સંત ભક્તિબાપુએ પણ બેટિંગ કર્યું હતું નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમા કોમી એકતાના ભાવથી આયોજન કરાયું હતું
અશોક મણવર અમરેલી