રહસ્ય અને ઇમોશનલ ડ્રામાના આતાપટા વાળી ગુજરાતી ફિલ્મ ‘ફુલેકું’ નું ટ્રેલર આજે લોન્ચ થયું હતું. તેમજ ટ્રેલર લોન્ચ કરવા માટે નિર્માતા આલોક શેઠ, વિજય શાહ, અભિનેતા અમિત દાસ અને અભિનેત્રી મંજરી મિશ્રાની હાજરીમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમઆ તેઓ એ જણાવ્યું હતું ક આ ફિલ્મ 9 જુને 30 થી વધુ શહેરો અને 70 થી વધુ થિયેટરોમાં રીલીઝ કરવામાં આવશે. આ સાથે એકમ વખત આ પારિવારિક ફિલ્મ બધે એ અચૂક જોવી જોએ તેવો આગ્રહ પણ કરવામાં આવ્યો હતો.