અરવલ્લીના વાત્રક ડેમ માંથી પાણી છોડવામાં આવતા 35થી વધુ ગામને સિચાઈ માટે પાણી મળશે માલપુર પાસે આવેલા વાત્રક ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું હતું વાત્રક ડેમની ડાબા કાંઠાની કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું વાત્રક ડેમની ડાબા કાંઠાની કેનાલમાં 40 ક્યુસેક જેટલો પાણી છોડવામાં આવ્યું હતું 40 ક્યુસેક પાણી છોડવાથી 35 થી વધુ ગામને સિંચાઈ માટે પાણી મળશે
અરવલ્લીના વાત્રક ડેમ માંથી પાણી છોડવામાં આવતા 35થી વધુ ગામને સિચાઈ માટે પાણી મળશે
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -