દ્વારકામાં યાત્રિકો સાથે મારા મારી મામલે dy.Sp હાર્દિક પ્રજાપતિ સ્થળ પર પહોંચ્યા. દ્વારકામાં જાહેર માર્ગો પર ટ્રાફિક સમસ્યાને લઇ શહેરમાં જાહેર માર્ગો પર વાહનોના ખડકલા હોય છે જે દૂર કરવા ટ્રાફિક ને લઇ કડક હાથે કામગીરી શરુ કરવામાં આવી હતી એક તરફ યાત્રિકોની ભીડ હોય બીજી તરફ વાહનો જાહેર માર્ગો પર પડેલ હોય નગર પાલિકાની પણ ટ્રાફિક મામલે ગંભીર બેદરકારી સામે આવી હતી શહેરમાં મોટાભાગની દુકાનો બહાર ગેરકાયદેસર દબાણના ખડકલા હોય છે જે પોલીસ તંત્ર દ્વારા દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
અનિલ લાલ દ્વારકા રીપોર્ટર