33.7 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

અમરેલી- રાજુલાના કાતર ગામે માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો.


અમરેલી રાજુલાના કાતર ગામે માનવભક્ષી દીપડો કે જેને ગામમાં બાળક પર હુમલો કર્યો હતો . અને હુમલા બાદ બાળકનું મોત થયું હતું નરભક્ષી બનેલા હિંસક વન્યપ્રાણીઓથી ખેડૂતો, ખેત મજુરો હેરાન પરેશાન હતા તેને પકડવાં વનવિભાગ દ્વારા પાંજરાઓ મૂકવામાં આવ્યાં હતા. 1 દીપડાને પકડવા પાંજરા મુકાયા હતા તે પાંજરામાં 2 દીપડા પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો

અશોક મણવર અમરેલી

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -