રાજકોટ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં બોગસ તબીબો ઉપર ધોંસ બોલાવવાની સૂચના અન્વયે ગ્રામ્ય એસઓજી પીએસઆઈ ભાનુભાઇ મિયાત્રા સહિતના સ્ટાફે ધોરાજીના ઝાંઝમેર ગામે દરોડો પાડી છેલ્લા બે વર્ષથી ક્રિષ્ના ક્લિનિક નામે પ્રેક્ટિસ કરતાં નકલી ડૉક્ટર સાંજે એભલભાઈ ધાપાને દબોચી લઈ તેની પાસેથી રોકડ, દવા, ઇન્જેકશન સહિત સાત હજારનો મુદામાલ કબજે કર્યો છે
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી