કર્ણાટક મા ચાલતા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ ના પૂર્વ અધ્યક્ષ દ્વારા બજરંગ દળ ની સરખામણી રાષ્ટ્ર વિરોધી સંગઠન PFI સાથે કરતુ નિવેદન આપી બજરંગ દળ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત આપતા સમગ્ર ભારત મા હિન્દુ સમાજ તેમજ બજરંગ દળ દ્વારા આ નિવેદન ને વખોડી કાઢવામા આવે છે જેનો રોષ પ્રગટ કરતા આજરોજ ધોરાજી ના ભગવતસિંહજી હાઈસ્કૂલ નજીક કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને રાષ્ટ્ર વિરોધ કોંગ્રેસ નુ પુતળા દહન કરવામા ધોરાજી બજરંગ દળ વિશ્ર્વ હિન્દુ પરિષદ ના આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા આ પુતળા દહન કરવામા આવેલ
કૌશલ સોલંકી