અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં જોરદાર વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, ભારે વાવાઝોડા વરસેલા વરસાદથી અનેક હોર્ડીંગ ધરાસાઈ થઈ ફ્રુટની લારી પર પડ્યા હતા, મેઘરજના લીંબોદરામાં લગ્નનો મંડપ ધરાસાઇ થયો હતો માલપુરના શિવપુરાકંપા, નવા ગોરીયા, લાલોડીયા સહિતના વિસ્તારમાં પણ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો