સુરતના વોર્ડ નંબર 10માં ભાજપ વોર્ડ પ્રમુખ સુરેશ પટેલને આપેલા ફૂડ કોર્ટના ભાડાનો ચેક રિટર્ન થતાં પ્લોટ સીલ કરવામાં આવ્યો છે. સુરત મનપાએ રૂપિયા 11.70 લાખનો ચેક રિટર્ન થતા કાર્યવાહી કરી છે. ત્યારે મહત્વનુ છે કે પાલિકાના ખુલ્લા પ્લોટની આવક થાય તેવા હેતુથી તે ભાડે આપવાનું શરૃ કર્યું હતું. અને આવા પ્લોટમાં મોટાભાગે ફુડ કોર્ટ શરૃ થયેલા છે. ત્યારે આવો જ એક પ્લોટ રાંદેર ઝોનમાં એલ.પી. સવાણી રોડ પર પ્રાઈમ લોકેશન પર છે
ઉદય તન્ના