અમદાવાદના ધોળકાના વૌઠા ગામે ભૂંડ પકડવાની જાળીમાં દિપડો પુરાયો છે વૌઠા ગામની કાચા ભાઠા વિસ્તારમાં જૂની સાબરમતીના પટમાં ભૂંડ પકડતા શકશોએ ભૂંડ પકડવા જાળ બિછાવી હતી ત્યારે ત્યાંથી પસાર થતો દિપડો જાળીમાં ફસાયો હતો દીપડાને જોવા મોટી સંખ્યા માં લોકો ઉમટ્યા હતા બનાવની જાણ થતાં ધોળકા પોલીસ અને ફોરેસ્ટ વિભાગ દોડી આવ્યો હતો અને ફોરેસ્ટ દ્વારા પાંજરૂ મંગાવી દીપડાને પાજરે પુરવાની તજવીજ હાથ ધરી હતી
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર