રાજકોટમાં જંકશન પ્લોટ વિસ્તારમાં બે વેપારીઓની અટકાયત મામલે બપોરે 3 વાગ્યાથી જંકશન પ્લોટ વેપારી મંડળ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. વેપારીઓ સામે પોલીસની કાર્યવાહી અન્યાય પૂર્ણ હોવાનો વિરોધ કરવામાં આવ્યો છે. વેપારી રાધા કિસન આહુજા અને અન્ય સામે પોલીસ દ્વારા કરવામાં આવેલી અટકાયતી કાર્યવાહીને લઈને આ અન્યાય સામે વિરોધ દાખવવામાં આવ્યો છે. આજે 3 વાગ્યાથી સાંજ સુધી વેપારીઓએ દુકાન અને વેપાર સાથે બજાર બંધ રાખી હતી. અને પોલીસ કમિશનરને આવેદન પત્ર આપીને ન્યાય પૂર્ણ કાર્યવાહી નહિ થાય તો અનિશ્ચિત કાલીન બજાર બંધનું એલાન પણ આપ્યું હતું. ઉલેખ્ખ્નિય છે કે મહેશ બુધવાની અને એક મહિલા દ્વારા કરવામાં આવેલી ફરિયાદનાં આધારે વેપારીની ગત રાત્રીના ધરપકડ કરવામાં આવી હતી.
રાજકોટ: જંકશન પ્લોટ વેપારી દ્વારા બે વેપારીઓની અટકાયત મામલે જંકશન પ્લોટ બંધનું એલાન
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -