રાજકોટ મહાનગરમાં ગઇકાલે તા. ર4ના રોજ કોરોનાના વધુ પાંચ કેસ નોંધાયા હતા. જેમાં વોર્ડ નં. 8ના નાના મવા રોડ પર બે, વોર્ડ નં.1ના કનૈયા ચોકમાં એક, વોર્ડ નં.3ના મનહર પ્લોટ, વોર્ડ નં.4ના સુખસાગર સોસાયટીમાં પાંચ મહિલાઓ સંક્રમિત થઇ હતી. આ સામે 6 દર્દી કોરોના મુકત થતા હવે એકટીવ કેસનો આંકડો 25 પર રહ્યો છે. ગઇકાલે કુલ 160 ટેસ્ટ કરાતા પોઝીટીવીટી રેશીયો 3.13 ટકા રહ્યો હતો.
રાજકોટ શહેરમાં કોરોનાના નવા પાંચ કેસ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -