રાજકોટમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન લૂંટ અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં આવેલા મહાકાળી ચોકમાં હત્યાની ઘટના સામે આવી છે. જાહેરમાં યુવાનની હત્યા કરવામાં આવતા સમગ્ર આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. યુવાનની હત્યા થયાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળે પહોચ્યો હતો. અને હત્યા મુદે તાપસ હાથ ધરવામાં આવી હતી. જો.કે આ હત્યા કેમ કરવામાં આવી છે. તેની માહિતી સામે આવી નથી. એચએએલ, પોલીસ તપાસ બાદ જ વધુ વિગત સામે આવી શકસે
રાજકોટ ગંજીવાડા વિસ્તારમાં યુવાનની કરાઇ જાહેરમાં હત્યા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -