રાજકોટમાં ચાર દિવસ પૂર્વે બે બેગમાં કટકા કરેલી મળેલી લાશ મામલે પોલીસ ફાયર બ્રિગેડની મદદથી ઘટનાસ્થળનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું
રાજકોટની લાલપરી નદીમાં યુવતીની લાશ મળવાનો મામલો
યુવતીના કટકા કરાયેલ લાશ મળી હતી નદીમાં, યુવતીની લાશ જ્યાં મળી હતી ત્યાં ફાયર અને પોલીસ દ્વારા સર્ચ હાથ ધરાયું, લાલપરી નદીમાં ફાયરની ટીમોએ નદીના ખાડાઓ હાથ ધરી તપાસ, બી ડિવિઝન પોલીસ અને ફાયર કરી રહી છે નદીમાં સર્ચ, યુવતીના લાશ બાદ હજુ પણ નથી થઈ યુવતી ની ઓળખાણ, યુવતી કોણ છે અને લાશ કોણ ફેંકી ગયું તેની તપાસ હાથ ધરી