5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખાનગી શાળાદ્વારા સેક્શન હેડ ખુશ્બુ મેડમ અને પ્રિન્સિપાલ લીસા મેડમના માર્ગદર્શન હેઠળ પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ થીમ પર આજુબાજુના ગામમાંથી નકામી પ્લાસ્ટિક વસ્તુઓ ભેગી કરી. લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સમજાવવામાં આવ્યાહતા. .આ અભિયાનમાં ધોરણ 7 અને 8 ના વિદ્યાર્થીઓ દ્વારા ઈશ્વરીયા ગામ તેમજ રાજકોટની સોસાયટીઓમાં ડોર ટુ ડોર જઈ પ્લાસ્ટિક એકઠું કરવામાં આવ્યું હતું અને પ્લાસ્ટિક થી પર્યાવરણને કઈ રીતે નુકસાન કરવામાં આવે છે તે લોકોને સમજાવવામાંઆવ્યું હતું. તેમજ પ્લાસ્ટિકની અવેજીમાં કઈ કઈ વસ્તુઓ વાપરી શકાય તે બાબતે લોકોને જાગૃત પણ કરવામાં આવ્યાહતા. શાળા દ્વારા પર્યાવરણની આ રીતની ઉજવણી અન્ય લોકો માટે પ્રેરણા રૂપ બનીહતી.તેમજ શાળા અને સમાજની સહભાગીદારીતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું
5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખાનગી શાળાદ્વારાઉજવણી કરવમાં આવી હતી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -