જુનાગઢ જિલ્લાના કેશોદના માધાભાઈ માકડીયા 32 વર્ષ દેશસેવા માટે ફરજ બજાવી નિવૃત થતાં કેશોદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામના હાલ કેશોદમા રહેતા માકડિયા માધાભાઈ લખમણભાઈ જે 29/11/1989થી જામનગર ખાતે ફૌજમાં જોડાયા હતા ત્યાર બાદ જમ્મુ અને કાશ્મીર, છત્તીસગઢ, આસામ, સિક્કિમ, મધ્ય પ્રદેશ, નાગાલેન્ડ, ભોપાલ સહીતમા 32 વર્ષ દેશ સેવા કરી નિવૃત થતાં કેશોદ રેલ્વે સ્ટેશનથી નિવૃત ફૌજીના પરિવારજનો સગા સ્નેહીઓ જ્ઞાતીજનો નિવૃત ફૌજીઓ તથા શુભેચ્છકોએ ફુલહારથી સ્વાગત કર્યુ હતુ ડીજેના સંગાથે દેશ ભક્તિના ગીત સાથે નિવૃત ફૌજીના ઘર સુધી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
32 વર્ષ દેશની સેવાની કરી નિવૃત થનાર કેશોદના નિવૃત ફૌજીનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -