સૌરાષ્ટ્ર યુનિ.ની હસ્તકની 238 કોલેજોમાં ટ્રાફિક વિશે સીલેબસ ચાલશે. પોલીસ અને સૌરાષ્ટ્ર યુનિ.એ આ અંગે એમઓયુ કર્યા છે. આજે સૌરાષ્ટ્ર યુનિ. અને રાજકોટ શહેર પોલીસે સંયુકત પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગેની જાહેરાત કરી હતી. જેમાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, શહેરમાં ટ્રાફિક સમસ્યા પોલીસ માટે પડકારરૂપ છે. શહેરીજનો પણ આ સમસ્યાથી પરેશાન છે ત્યારે સમસ્યાનો હલ કરવા માટે અને ટ્રાફિક પ્રત્યે ખાસ કરીને યુવાનોમાં જાગૃતતા આવે તે માટે સૌરાષ્ટ્ર યુનિ. હસ્તકની 238 કોલેજોમાં ટ્રાફિક અવેરનેસ કોર્ષ ચલાવવા નિર્ણય લેવાયો છે.
238 કોલેજોમાં ટ્રાફિક વિશે સીલેબસ ચાલશે પોલીસ અને સૌરાષ્ટ્ર યુનિ.એ એમઓયુ કર્યા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -