214 કરોડના ડ્રગ્સના કેસને લઈને આજે ગુજરાત ATS રાજકોટમાં પહોંચ્યા હતા જેમાં નાઇઝીરિયન શખ્સના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેને કોમર્શિયલ કોર્ટમાં રજૂ કરવાં આવ્યો હતો આ શખ્સ દ્વારા 30 કિલો 600 ગ્રામ હેરોઇન ડ્રગ્સ પાકિસ્તાન થી રાજકોટ લાવવામાં આવતું હતરું. જેથી તેને 12 દિવસ પોલીસ રિમાન્ડ રાખવામાં આવ્યો હતો. આ નાઇઝીરિયન શખ્સ ઇક્વુનાઈફ ઓકાફોરની દિલ્હી થી કરી હતી ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ડ્રગ્સ રાજકોટ થી દિલ્હી પહોંચે તે પહેલા જ ઝડપી લેવામાં આવ્યું હતું.