માત્ર 5 વર્ષની નાની ઉમરમાં શક્ષત્ર પૂજા અને તલવાર ફેરવતી કળા યોગેશ્વરી બા જાડેજા દ્વારા કરવામાં આવે છે. જે 25 ડિસેમ્બરને નાતાલ નહીં પરંતુ તુલસી પૂજા કરીને ઉજવે છે. એક હિન્દુ તરીકે આપણા સંસ્કાર તથા શાસ્ત્ર એજ સુચવે છે કે ધર્મ પહેલાં. આ દીકરીબાએ તુલસી પુજા કરી સમગ્ર હિંન્દુ સમાજને બોધ તથા એક ધર્મ પહેલાં છે એવો સંદેશો આપ્યો. તેમના ઇન્સ્ટાગ્રામ yogeshwariba_official માં તમામ વિડ્યોમા એમની દરેક ધાર્મિક પ્રવૃતિઓ જોવા મળેલ છે.
હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતી ક્ષત્રિય સમાજની બાળકી, નાતાલ પર્વમાં તુલસી પૂજા કરી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -