ગ્રીનલેન્ડ ચોકડી થી મોરબી રોડ તરફ જતા હિન્દુસ્તાન પેટ્રોલિયમ તારીખ:-૦૬-૦૮/૨૦૨૩ અને રાતે ૧૨:૩૦ નો બનાવ સામે આવ્યો હતો જેમાં સામે આવ્યું હતું કે પંપ પર રાખેલ મશીનમાં ગાડીમાં નાખેલું પેટ્રોલ ૧.૪L બતાવે છે અને જ્યારે પેટ્રોલ ઓછું મળ્યાની શંકા જતાપેટ્રોલ સિસા કાઢી જોયું તો પેટ્રોલ૯૦૦ ML જ મળિયું હતું. જેથી આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી તો બી.ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા નાના માણસોની કાચી અરજી લઈને પંપના મેનેજર સાથે મીલીભગત કરી નાના માણસોને રવાના કરવામાં આવીયાહતા.