હાલોલના કસબા વિસ્તારમાંથી હાલોલ ટાઉન પોલીસ દ્વારા દરોડો પાડી જુગાર રમતા આઠ જેટલા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે હાલોલ ટાઉન પોલીસ દ્વારા કસ્બા ટેકરી ફળિયાના સામે આવેલી ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો જુગાર રમત હોવાની બાતમી આધારે દરોડો પાડી ખુલ્લામાં જુગાર રમી રહેલ 8 જુગારીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે બે શખ્સો ભાગી છૂટ્યા હતા.હાલોલ ટાઉન પોલીસ દ્વારા જુગારીઓને પકડીને ફરિયાદ નોંધવામાં આવી હતી..