હવામાન વિભાગની આગાહીના પગલે ગોંડલ શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો વહેલી સવારથી ધોધમાર વરસાદ ચાલુ થતાં એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી વરસાદને લઈને લઇ શહેરના મુખ્ય રાજમાર્ગો પર પાણી ફરી વળ્યાં હતા ગ્રામ્ય વિસ્તારોમાંમાં પણ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા ગોંડલ શહેરમાં ધોધમાર 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા શહેરના ઉમવાડા અંડરબ્રિજ નીચે ગોઠણ ડૂબ વરસાદી પાણી ફરી વળ્યાં હતા ઉમવાડા અંડરબ્રિજ નીચેથી પસાર થતી બસ અટવાઈ હતી આસપાસના વિસ્તારના લોકો તેમજ રાહદારીઓમાં મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા
હવામાન વિભાગની આગાહીને પગલે ગોંડલ શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર 3 ઈંચ વરસાદ વરસ્યો હતો
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -