સ્માર્ટ સિટીની ગણતરીમાં આવતા સુરત શહેરની જનતા પાણી માટે વલખાં મારી રહી છે સ્માર્ટ સિટી સુરતમાં પાણીના ધાંધીયાને લીધે તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે ઉન હૈદરી નગરમાં છેલ્લા 8 દિવસથી પીવાનું પાણી નહીં આવતા લોકો રોષે ભરાયા હતા મહિલાઓ પાણીના માટલા લઈ રસ્તા પર ઉતરી આવ્યા હતા હજારો લોકોને પીવાનું પાણી નહીં મળતા
સ્થાનિક કોર્ટપોર્ટર વિસ્તારમાં નહીં દેખાતા હોવાનું જાણવા મળ્યું છે
રિપોર્ટર ઉદય તન્ના