23 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કોન્ટ્રાકટ બેઇઝ 45 જેટલા અધ્યાપકોને બે માસથી પગાર ન ચૂકવાતા દેકારો


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.ના કોન્ટ્રાકટ બેઇઝ 45 જેટલા કોન્ટ્રાકટ બેઇઝ અધ્યાપકોને છેલ્લા બે માસથી પગાર નહીં ચુકવાતા આ અધ્યાપકોમાં દેકારો બોલી જવા પામેલ છે. તેની સાથોસાથ યુનિ.ના વિવિધ ભવનોના ગત એપ્રિલ-મે માસના બીલ પણ એકાઉન્ટ વિભાગ દ્વારા પરત મોકલી દેવાતા આ વિષયે યુનિ. કેમ્પસમાં ખાસ્સી ચર્ચા જગાવી દીધી છે.અહીં એ ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રયુનિવર્સિટી.નો એ ગ્રેડ છીનવાઇ ગયા બાદ યુજીસીની મળતી ગ્રાન્ટ પર કાપ મુકાય જવા પામેલ છે. હાલ રાજય સરકારની ગ્રાન્ટ પર જ મુખ્યત્વે આધાર રાખવો છે.જેમાં યુનિવર્સિટી ના વિવિધ ભવનોના 45 જેટલા કોન્ટ્રાકટ બેઇઝ અધ્યાપકોને બે માસનો પગાર ગ્રાન્ટના અભાવના કારણોસર નહીં ચુકવાયાનું જાણવા મળ્યું છે. તેમજ બે માસનો પગાર ન ચુકવવાના કારણે આ કોન્ટ્રાકટ બેઇઝ અધ્યાપકોની હાલત કફોડી બની જવા પામી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -