રાજકોટના સોરઠીયા વાડી સર્કલ પાસે એક મકાનનો કાટમાળ તૂટી પડ્યો હતો. મકાન તૂટી પડવાની જાણ ફાયર બ્રિગેડને કરતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ જર્જરીત ભાગ અને કાટમાળ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ફસાયેલ વ્યક્તિઓનો આબાદ બચાવ કરવામાં આવ્યું હતો પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હોતી