23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

સુરેન્દ્રનગર વઢવાણ જીઆઈડીસીમાં આખના ટીપા બનાવતી કંપનીના ટીપાથી શ્રીલંકાના 30 વ્યકતિઓને આખમા ચેપ લાગ્યો


ફાર્મા એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ફાર્મેક્સિલ) એ ગુરુવારે ફાર્માસ્યુટિકલ કંપનીને કારણ બતાવો નોટિસ મોકલી છે. આ નોટિસ શ્રીલંકામાં ઈન્ડિયાના ઓથેલ્મિક્સની આ ફાર્મા કંપનીના આઈડ્રોપ્સના કારણે સામે આવી રહેલા ઈન્ફેક્શનના કેસને લઈને મોકલવામાં આવી છે. નોટિસમાં ફાર્મેક્સિલના ડાયરેક્ટર જનરલ ઉદય ભાસ્કરે ચિંતા વ્યક્ત કરી છે કે આવા આઇ ડ્રોપ્સની નિકાસથી ભારતીય ફાર્મા ઉદ્યોગની છબી ખરાબ થઈ છે. ગુજરાતની આ ફાર્માસ્યુટિકલ કંપનીને 3 જૂન એટલે કે શનિવાર સુધીમાં આંખના ટીપાં તપાસવા અને એક્સપોર્ટ કાઉન્સિલને માહિતી આપવા માટે કહેવામાં આવ્યું છે.  ફાર્મા એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (Pharmexcil) એ ગુરુવારે ગુજરાત સ્થિત ફાર્માસ્યુટિકલ કંપનીને કારણ બતાવો નોટિસ મોકલી છે. આ નોટિસ શ્રીલંકામાં ઈન્ડિયાના ઓપ્થલ્મિક્સની આ ફાર્મા કંપનીના આઈ ડ્રોપ્સના કારણે સામે આવી રહેલા ઈન્ફેક્શનના કેસને લઈને મોકલવામાં આવી છે. નોટિસમાં, ફાર્માક્સિલના ડાયરેક્ટર જનરલ ઉદય ભાસ્કરે ચિંતા વ્યક્ત કરી છે કે આવા આઇ ડ્રોપ્સની નિકાસથી ભારતીય ફાર્મા ઉદ્યોગની છબી ખરાબ થઈ છે અને તે ભારતીય દવાઓની નિકાસ પર વૈશ્વિક એજન્સીઓના વિશ્વાસને હચમચાવી શકે છે. જ્યારે મનીકંટ્રોલે સ્થાનિક બજારમાં આંખના ડ્રોપ્સના સપ્લાયને લગતા પ્રશ્નો પૂછ્યા, ત્યારે કંપનીએ જવાબ આપ્યો ન હતો. આ કંપનીનો બિઝનેસ ભારત સહિત વિશ્વના 30થી વધુ દેશોમાં ફેલાયેલો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -