સુરેન્દ્રનગર જીલ્લા મુળી તાલુકાના આજુબાજુના ગામો ખનીજ ચોરી મોટી માત્રામાં જોવા મળે છે કોલસા ની ખાણો રાત્રે સમયે એક વાગ્યા સુધીમાં કોલસાનો કારોબાર ધમધમી રહ્યા છે. તેમજ ભુમાફિયા ને કોઈ નો ડર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે ત્યારે ખનીજ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવે તો લાખો રૂપિયાનો ની ખનીજ કોભાંડ પકડાઈ તેમ છે કોલસા ને સફેદ માટેની ખાણો પણ ચાલી ચાલી છે તેમજ ડલા ગઢડા ખંભાળિયા ભેટ સરા ગામે મોરબી તરફ જય રહ્યા છે નંબર પ્લેટ વગરની ગાડીઓ સરા થી મોરબી કોલસા ની ગાડી નીકળે ચોરવીડા થી ચોટીલા પંથકમાં નીકળી રહ્યા છે જેથી આરટીઓ અને ખાણખનીજ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવે તો કોલાની ખાણોમાં અનેક રજુઆત કરવા છતાં હજી સુધી બંધ કરાઇ નથી જે સરકારની તિજોરીમાં પણ મોટું નુક્સાન પહોંચાડી રહ્યા છે ત્યારે કોણ છે આ ખનીજ માફિયા કેમ પકડાતા નથી કેમ વારંવાર ભાગવામાં સફળ થાય છે અશોકસિંહ ધીરુભા પરમાર ની વારંવાર રજૂઆત છતાં કોઈના પેટનું પાણી પણ નથી હલતુ નથી જેથી હવે ફરીયાદ સેલના મંત્રી અશોકસિંહ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓને લેખિતમાં ફરીયાદ સાથે રજુઆત કરવામાં આવી હતી.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }