સુરત મહાનગર પાલિકાની લાલીયાવાળી સામે આવી છે સુરતના બાલાજી રોડ પર આવેલી કલાશ્રીપત પોલ સોસાયટીમાં છેલ્લા ચાર વર્ષથી પાણીના મીટર લગાવવા માટે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે, પરંતુ સોસાયટીના ઘરોમાં પાણીના મીટર લગાવવાનું કામ હજુ સુધી પૂર્ણ થયું નથી સ્થાનિક લોકો કહે છે કે જ્યારે પણ મીટરનું પરીક્ષણ કરવામાં આવે છે, ત્યારે અહીં પાણીનો બગાડ થાય છે. જ્યારે વહીવટી તંત્ર લોકોને પાણી બચાવવાનું કહેતા થાકતું નથી, ત્યારે મહાનગરપાલિકાની બેદરકારીને કારણે સોસાયટીમાં લાખો લિટર પીવાનું પાણી વેડફાઇ રહ્યું છે.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -