સુરતમાં પેટ્રોલીંગ દરમ્યાન અશકતા આશ્રમ પાસે જૂની અશકતા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા જાયલો ગાડીમાં બે ઇસમો શંકાસ્પદ હિલચાલ કરતાં હોવાની બાતમી મળતા બન્ને ઇસમોને અટકાવી પૂછપરછ કરી ગાડીની તલાશી લેતા ગાડી લેતા તેમાં પાછળના ભાગે ચલણી નોટોનો પાર્સલ જણાઇ આવ્યા હતાં. જેમાં ત્રણ પાર્સલમાં પ્લાસ્ટિકના પૈકીંગમાં આગળ તથા પાછળના ભાગે રૂપિયા ૫૦૦ના દરની ભારતીય ચલણી નોટો તથા તેની અંદર ” ભારતીય બચ્ચો કા બેંક ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટોના બંડલ જોવા મળ્યા હતા તેમજ ગાડીના ડેસ્ક બોર્ડમાંથી ભરતીય ચલણી નોટો મળી આવેલ. જે બાબતે એફ.એસ.એલ. ટીમ બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરાવવામાં આવેલ અને તમામ નોટો તથા અન્ય મુદામાલ કબ્જે કરતા નીચે મુજબ છે બંને શખ્સો સામે કાર્યવાહી કરી ચલણી નોટોને એફએસએલ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવી છે.
સુરતમા કારમાંથી 500ના દરની ડુપ્લિકેટ સહિત ચિલ્ડ્રન નોટો સાથે બે શખ્સોને પોલીસે દબોચી લીધા હતા
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -