સુરતમાં રોગચાળો સતત વકર્યો છે 1 વર્ષના બાળકનું તાવ આવ્યા બાદ મોત નીપજ્યું છે ભરથાણામાં 1 વર્ષના બાળકનું તાવને લીધે મોત થયું છે બાળકને તાવ આવતો હોય સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું બાળકના મોતને લઈને આરોગ્ય તંત્રની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે વરસાદ ખેંચાયા બાદ પણ રોગચાળો યથાવત જોવા મળી રહ્યો છે
રિપોર્ટર ઉદય તન્ના