સુરતમાં નિર્માણ પામી રહેલ રિંગરોડ પર ભ્રષ્ટાચારી ખાડાઓ જોવા મળી રહ્યા છે સુરતમાં કરોડો રૂપિયાના ખર્ચે રિંગરોડ બની રહ્યો છે થોડા દિવસો પહેલા જ મુખ્યમંત્રીએ ચાર ફેઝમાં રિંગરોડનું લોકાર્પણ કર્યું હતું સાયણ જંકશનથી વરિયાવ જંકશન પર રસ્તાઓ તૂટ્યા છે
વરસાદના કારણે રસ્તાઓ તૂટતા રીપેરીંગ કરવામાં આવ્યા છે રિંગરોડની શરૂઆત પેહલા જ રસ્તાઓ તૂટતા ભ્રષ્ટચાર સામે આવ્યો છે શુ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલભગતના કારણે રસ્તાઓ તૂટ્યા ? શુ રિંગરોડ બનાવવામાં હલકું મટિરિયલ વાપરતા રસ્તાઓ તૂટ્યા ? સહિતના અનેક પ્રશ્ન વચ્ચે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે.
રિપોર્ટર ઉદય તન્ના