સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 28મુ અંગદાન થયું હતું 24 વર્ષીય બ્રેઈન ડેટ પ્રીતિ સુકલા નામની યુવતીનું અંગદાન કરવામાં આવ્યું છે બે કિડની,બે હાથ,આંતરડું,લીવરનું દાન કરવામાં આવ્યું હતું પતિએ માર મારતા પ્રીતિને ગંભીર ઈજાઓ પહોંચી હતી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી તબીબોએ પ્રીતિને બ્રેઈન ડેટ જાહેર કરી હતી તબીબોએ પરિવારને અંગદાન વિશે માહિતગાર કર્યા બાદ પરિવારે અંગદાન કરી 6 લોકોને નવું જીવનદાન આપ્યું હતું
રિપોર્ટર ઉદય તન્ના