સુરતના વરાછા હીરાબાગ વિસ્તારની હરિનંદન સોસાયટીની ઘટના સામે આવી છે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ગોડાઉનમાં આગ લાગી હતી સૉર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન દર્શાવાયું છે ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગતા ઉપર રહેતા રહીશોના જીવ અધ્ધર થઈ ગયા હતા તાત્કાલિક ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો ગોડાઉનમાં જવાની જગ્યા સાંકળી હોવાથી ફાયરના જવાનો બ્રિથિંગ માસ્ક પહેરી પ્રવેશ્યા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી
સુરતના વરાછા હીરાબાગ વિસ્તારની હરિનંદન સોસાયટીના ગોડાઉનમાં આગ, સદનશીબે કોઈ જાનહાની નહીં
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -