37.8 C
Ahmedabad
Saturday, May 31, 2025
spot_imgspot_imgspot_img

સુરતના ગોડાદરા વિસ્તારમાં યાર્નના વેપારી પર ફાયરિંગ મામલે ગોડાદરા પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે


સુરતના ગોડાદરા વિસ્તારમાં યાર્નના વેપારી પર ફાયરિંગ મામલે ગોડાદરા પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે હરેશ ગજેરા નામના સોપારી કીલર આરોપીએ ફાયરિંગ કર્યું હતું.પત્ની સાથે આડા સબંધ હોવાથી યાર્નના વેપારીની સોપારી આપવામાં આવી હોવાની હકીકત બહાર આવી છે યાર્નના વેપારી સંજય પડશાળાની પીઠના ભાગે ફાયરિંગ કરવામાં આવ્યું હતું પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -