સુરતના ગોડાદરા વિસ્તારમાં દિન દહાડે ફાયરિંગની ઘટના બની છે યાર્નના વેપારી બાઈક લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી આવેલા શખ્સે ફાયરિંગ કરતા તે ત્યાં પડી જતાં ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને પોલીસે વેપારીનું નિવેદન લઈને ગુનો નોંધ્યો છે પોલીસે આસપાસના સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે કોના દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું છે ભર બજારે ફાયરિંગ કોણે કર્યુ તે દિશામાં તપાસ હાથ ધરી છે.