સુરતના કાપોદ્રા વિસ્તારમાં અમદાવાદવાળી થતાં સહેજમાં અટકી હતી ગત રાત્રે કાપોદ્રા વિસ્તારમાં સ્વીફટ કારના ચાલકે કોઈ કારણોસર સ્ટીયટિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો લગલગાટ છ બાઈક સવારને કારચાલકે હડફેટે લીધા હતા સાજન પટેલ નામના કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી અનેકને ટક્કર મારી હતી અકસ્માત સર્જનાર યુવાનને લોકોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો કાર ચાલકે રિલ્સ બનાવવા માટે જોખમી સ્ટંટ કર્યો હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે