સુરતના કતારગામ વિસ્તારમાં હીરાદલાલના નામે GST નંબર મેળવી મિત્રના ભાઈએ રૂપિયા ૧૫.૧૭ કરોડનાં બોગસ બીલો બનાવ્યાં કતારગામ વિસ્તારમાં હીરા દલાલે પોતાનાં નામે GST નંબર લઇ મિત્રનાં ભાઈને આપ્યો હતો. જેમાં તેની જાણ બહાર રૂપિયા ૧૫.૧૭ કરોડના બોગસ બીલોનાં ટ્રાન્જેક્શનો થયાં હતાં. મિત્ર એ હાથ ઊંચા કરી નાખતા હીરા દલાલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.
રિપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત