સુરતના અમરોલી વિસ્તારમાં માનસરોવર સર્કલ પાસે આગની ઘટના બની હતી જ્યાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્માંના કલાકારો પણ આવ્યા હોવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો હાજર હતાં ત્યાં થોડે નજીક એક ચાલુ કારમાં ધુમાડા નીકળવા લાગ્યા હતા અને આગ ભભૂકી ઉઠી હતી કારચાલકે સમય સૂચકતા વાપરી ફાયર બ્રિગેડને કોલ કરતાં ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ કાર પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવી લેતા એક મોટી દુર્ઘટના ટળી હતી…
રિપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત