ગિરસોમનાથ જીલ્લાના સુત્રાપાડા મુકામે મોરીનગરમાં આવેલ જી.એસ.સી.એલ ફાઉન્ડેશન ટ્રસ્ટ વોકેશનલ સ્કીલ ટ્રેનીંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 77માં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી women empowerment ના થીમ પર કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા 77માં સ્વતંત્ર દિવસની ઉજવણીમા ખાસ જી .એસ .સી .એલ . કંપનીના પ્રેસિડેન્ટ રાડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બહેનો દ્વારા સાંસ્કૃતિક તથા નાટક એવા કાર્યક્રમમાં યોજવામાં આવ્યા હતા
રિપોર્ટ ભરતસિંહ જાદવ ગિરસોમનાથ