32.2 C
Ahmedabad
Sunday, May 18, 2025
spot_imgspot_imgspot_img

સી.જે.ગ્રુપ રાજકોટ દ્વારા રાજકોટ શહેરના ગૌરવ સમાન 7 વિભુતીઓનું સન્માન


સી.જે.ગ્રુપ રાજકોટ દ્વારા રાજકોટ શહેરના ગૌરવ સમાન 7 વિભુતીઓનું સન્માન આજ રોજ પંચશીલ બ્રહ્માકુમારી સેન્ટર રાજકોટ ખાતે યોજાયેલ. ગુજરાત ઝોન ડાયરેકટર રાજયોગીની ભારતીદીદી તેમજ  અંજુદીદીના હસ્તે સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ભારતીદીદી તેમજ અંજુદીદી આર્શીવચન આપેલ. આ કાર્યક્રમ સી.જે.ગ્રુપ રાજકોટના ચિરાગભાઈ ધામેચાના માર્ગદર્શન નીચે યોજાયેલ હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -