વધુ એક વખત સિટી ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે ચોટીલામાં જોખમી હોર્ડીંગ ઉતારવા અંગે અહેવાલ પ્રસિધ્ધ કર્યા બાદ તંત્ર જાગ્યું છે વાવાઝોડાની આગાહી હોવા છતાં લાગેલા હોર્ડીંગ ઉતારવા આવ્યા ન હતા અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ તંત્ર દ્વારા હોર્ડીંગ બોર્ડ ઉતારવાની કામગીરી શરૂ કરાય છે મામલતદાર કચેરી પેટ્રોલ પંપ પાસે વગેરે જગ્યાએ હોર્ડીંગ બોર્ડ ઉતારવામાં આવ્યા છે
રિપોર્ટર મુકેશ ખખ્ખર