રાજકોટ વાસીઓ માટેનું ફરવાનું સ્થળ એટલે કે આજી ડેમની સિટી ન્યુઝ દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવતા ગાર્ડન બિસતમાર હાલતમાં જોવા મળ્યું હતું. ત્યાર બાદ સિટિ ન્યુઝના અહેવાલ થી તંત્ર દોડતું થવાથી આજીડેમ ગાર્ડનની હાલતમાં સુધારો આવા ગાર્ડન સ્વચ્છ અને સુંદર બનાવવામાં આવ્યું છે તેમજ ગાર્ડન ખાતે લોકો માટે બનાવેલ કસરતના સાધનો અને બેસવા માટે ની સુવિધાના બાંકડા પણ રીપેર કરવામાં આવ્યા છે. આ સાથે આજીડેમ ગાર્ડનની હાલતમાં સુધારો આવતા લોકો પણ ખુશ થયા હતા.