બોટાદ જિલ્લાના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે વિવાદિત ચિત્રનો અંત આવ્યો છે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે જે બે ચિત્રોનો વિવાદ હતો તે બને ચિત્ર રાતોરાત દૂર કરવામાં આવ્યા છે સૂર્ય ઉદય પહેલા વિવાદિત ચિત્રો દૂર કરવાની જાહેરાત મુજબ રાત્રી દરમ્યાન જ ચિત્રો દૂર કરી નવા ચિત્રો લગાવવામાં આવ્યા છે જેથી વિવાદનો હાલ પૂરતો અંત આવ્યો છે.