સાળંગપુર હનુમાનજી ભીતચિત્રોનો વિવાદ સમવાનું નામ નથી લેતો…ગામે ગામ સ્વામિનારાયણ મંદિર વિરુધ દેખાવી અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે રાજકોટના જેતપુરમાં પણ આજે મામલતદારને આવેદન આપવા આવ્યું હતું…આજે સનાતન ધર્મના અનુયાયી અને સાધુ સંતો દ્વારા જેતપુરમાં મામલતદાર ને આવે સાથે સુત્રોચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો..સનતાત ધર્મ દ્વારા આ વિવાદ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે સાથે ભીતચિત્રો હટાવવાની માંગ કરી હતી,